બનાવવાની રી ત - ચિકનને સાફ કરીને જુદી મુકી દો. એક વાસણમાં મેંદો, કોર્નફ્લોર, ઈંડા, થોડુ પાણી નાખીને તેના મિશ્રણને સારી રીતે ફેટી લો. તેમા ચિકનના ટુકડા નાખી સારી રીતે મિક્સ કરી ડીપ ફ્રાય કરી લો. એક પેનમાં તેલ નાખો અને લીંબૂના પાન, લીલા ધાણા અને થોડુ પાણીથી બનેલો સ્ટોક નાખો અને લીંબૂનો રસ, ચિલી સોસ, લેમન ગ્રાસ અને ચિકન મિક્સ કરો અને 10 મિનિટ ઉકાળીને સર્વ કરો.