Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રોકલી રેંટ ચિકન ચાઈનીઝ

Webdunia
W.D
grah saheli
સામગ્ર ી - 800 ગ્રામ ચિકન, બ્રોકલી 600 ગ્રામ, ઓસ્ટર સોસ 2 ચમચી, અરોમેટ પાવડર 1 ચમચી, ઝીણુ લાબુ સમારેલુ આદુ 30 ગ્રામ, ચાઈનીઝ સેસ્મી ઓઈલ 1 ચમચી, ચાઈનીઝ કુકિંગ વાઈન 2 ચમચી, લાઈટ સોયા સોસ 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ, ટૂથ પિક 20 પીસ.

બનાવવાની રીત - બ્રોકલીને ધોઈને નાની-નાની ફુલ સાઈઝમાં કાપો. તેને થોડુ ઠંડુ રહેવા દો. ચિકન ચેસ્ટ પીસને થોડુ મીઠુ, અરોમેટ પાવડરમાં મિક્સ કરી અડધો કલાક રાખો. ચિકનને એક-એક કરીને બ્રોકલીના ડંડાના ભાગ ઉપરથી લેપ કરી પછી ટૂથ પિક લગાઈ દો.

એક વાડકીમાં બધા સોસ અને આદુ મિક્સ કરીને બ્રોકલી અને ચિકનની ઉપર નાખો પછી વીસ મિનિટ સુધી સ્ટીમ કરો અને ગરમા ગરમ પીરસો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

Show comments