Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિકન વિથ ઓનિયન

Webdunia
W.D
સામગ્ર ી - 1 કિલો દેશી ચિકન, 1/2 કિલો ડુંગળી લાંબા આકારમાં કાપેલી, 2 લસણની કળી વાટેલી, 1 કપ ટામેટા સમારેલા, 1 મોટી ચમચી જીરુ, 1 મોટી ચમચી લાલ મરચુ, 2 બટાકા છોલીને અડધા કાપેલા, 1 નાનો ટુકડો તજ, 3-4 નાની ઈલાયચી, 3-4 લવિંગ, 2 તમાલપત્ર, 3 મોટી ચમચી સરસિયાનુ તેલ.

બનાવવાની રીત - ઈલાયચી, લવિંગ અને તજને વાટીને પેસ્ટ બનાવો. ચિકનમાં સમારેલી ડુંગળીમાંથી અડધી ડુંગળી મિક્સ કરો. લસણની કળીઓ પણ અડધી મિક્સ કરો. ટામેટા નાખો, 1/2 ચમચી લાલ મરચુ અને આખુ જીરુ અને હળદર નાખો. બચેલા જીરુ તતડાવો, તેમા બાકીની ડુંગળી અને લસણ નાખી સાંતળો. લાલ મરચુ નાખીને 1 મિનિટ સુધી સેકો. મેરીનેટ ચિકન અને બટાકા નાખો. ફાસ્ટ ગેસ પર પાણી સૂકતા સુધી સેકો. પછી 1/2 વાડકી પાણી નાખીને ધીમા ગેસ પર થવા દો. ગરમ મસાલો મિક્સ કરો અને 5 મિનિટ સુધી બફાવા દો. ગેસ પરથી ઉતારી ગરમા ગરમ ભાત સાથે પીરસો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Gujarati New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

Diwali 2024 Date - જાણી લો દિવાળીનુ શુભ લાભ મુહુર્ત, ગુજરાતી નૂતન વર્ષ મુહુર્ત અને લાભ પાંચમ મુહુર્ત

Show comments