Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (15:21 IST)
*ફેશિયલ -  નવરાત્રિના સમયે ફેશિયલ જરૂરથી કરાવો કારણ કે ફેશિયલ તમારા ચેહરાની ચમકને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જ્યારે મેકઅપ થોડા સમય સુધી જ રહે છે.  
ALSO READ: નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો
*વેક્સ- હાથ-પગ અને અંડરઆર્મ્સ પર વેક્સ કરવાનુ ન ભૂલશો.
 
* તમારા બ્યુટીશિયન પાસેથી  પહેલાંથી જ સમય લઈ લો. જેથી તમને પાર્લર જઈને કલાકો  સુધી રાહ ન જોવી પડે 
ALSO READ: ફેશનમાં રહે છે 10 ટ્રેડિશનલ ગરબા ડ્રેસેસ
* સુંદર દેખાવા માટે પૂરતી ઉંઘ લેવી  જરૂરી છે.
 
* ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો ગરબાના દિવસો સુધી તમારો ચેહરો  ચમકી જશે એટલે ગ્લો કરશે . 
 
* સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ  લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments