Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વર્ષે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ , મેળવો લાભ

Webdunia
સોમવાર, 5 ઑક્ટોબર 2015 (16:30 IST)
આ વર્ષે નવરાત્ર 13 થી 22 ઓક્ટોબરે સુધી થશે . આ વખતે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ રહેશે. સાથે જ  પ્રતિપદાની વૃદ્ધિ પણ શ્રેષ્ઠ અને સમૃદ્ધિકારક રહેશે. આ વખેતે ગ્રહ ચાલ અને સૂર્ય-ચન્દ્ર્માની ગતિના કારણે નવરાત્ર વ્યાપારિયો માટે ઉન્નતિદાયક , સામાન્ય જનતા માટે ખુશહાલ અને રાજનેતાઓ માટે શુભ પરિણામ આપશે. 
16  ઓક્ટોબરે - રાજયોગ અને રવિયોગ 
17  ઓક્ટોબરે - રવિયોગ 
18  ઓક્ટોબરે - સવાર્થસિદ્ધિ યોગ અને રવિયોગ 
19  ઓક્ટોબરે - કુમારયોગ  અને રવિયોગ 
20  ઓક્ટોબરે - રાજયોગ
21  ઓક્ટોબરે - રવિયોગ 
22  ઓક્ટોબરે - રવિયોગ 
સવારે દેવી પૂજન , સાંજે રાવણ દહન 
આ વખતે 22 ઓક્ટોબરે મહાનવમી સાથે દશહરા પર્વ પણ ઉજવશે . સવારે દેવીની આરાધના થશે તો સાંજે વિજયાદશમી પર્વમાં રાવણ દહન થશે. શાસ્ત્રાનુસાર દશમી તિથિ અપરહ્ન વ્યાપિની થવાથી નવમીમાં જ દશમી ઉજવશે. આ દિવસે સવારે 11.59 વાગ્યે સુધી નવમી રહેશે. તે પછી સાંજે રાવણ દહનના સમયે 
 
દશમી રહેશે. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments