Dharma Sangrah

જગન્નાથજીની 140મી રથયાત્રામાં Amit shah એ કરી મંગળા આરતી

Webdunia
રવિવાર, 25 જૂન 2017 (09:26 IST)
અહમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથની પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરી. 
 
આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા સવારે 4 વાગ્યે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ અમિત શાહ પરંપરાગત રીતે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં હાજર રહ્યાં હતાં. અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ પહિંદવિધિ કરીને રથ ખેંચીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યા અને  નંદ ઘેર આનંદ ભયો, બોલ મેરે ભૈયા..કૃષ્ણ કનૈયા, જય રણછોડ-માખણ ચોરના નંદઘોષ સાથે ગગન ગૂંજી ઉઠ્યું. હજારો ભક્તો જગન્નાથના દર્શનાર્થે ઉમટી પડ્યાં છે.
 
જેમા જગન્નાથજી ગોવાળિયા સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપ્યા. આ રથયાત્રામાં 19 હાથી 30 અખાડા અને 101 ટ્રકો જોડાશે. 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments