Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wrestlers Protest: પહલવાનોના સપોર્ટમાં આવી ગીતા અને બબીતા ફોગાટ

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:44 IST)
Geeta Phogat and Babita Phogat- ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહના વિરૂદ્ધ ચાલી રહ્યા ભારતીય પહલવાનોના વિરોધ પ્રદર્શનને ગીતા અને બબીતા ફોગાટનુ સમર્થન મળ્યુ છે. 
 
Protest Against Brij Bhushan Sharan Singh: ભારતીય કુશતી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહના વિરૂદ્ધ બે દિવસથી ભારતીય મહિલા અને પુરૂષ પહલવાનના વિરોધ પ્રદર્શન રજૂ કર્યા છે. આ પ્રદર્શનમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવા ઘણા મોટા પહલવાન જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન. આ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણી સહિત અનેક આરોપો લગાવ્યા છે. ભારતીય કુસ્તીબાજોના આ વિરોધને હવે પૂર્વ કુસ્તીબાજ ગીતા અને બબીતા ​​ફોગાટે સમર્થન આપ્યું છે.
સમર્થન પણ મળ્યું. બંને પૂર્વ કુસ્તીબાજોએ આ લડાઈમાં ભારતીય કુસ્તીબાજોને સમર્થન આપવાની વાત કરી છે. 
કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ રહી ગીતા ફોગાટએ લખ્યુ છે," આપણા દેશના કુસ્તીબાજોએ ખૂબ જ હિંમતભર્યું કામ કર્યું છે કે WFI માં ખેલાડીઓનું શું થાય છે. સત્યને સામે લાવવું અને આ સત્યની લડાઈમાં ખેલાડીઓનું સમર્થન કરવું અને તેમને ન્યાય અપાવવો એ આપણા તમામ દેશવાસીઓની ફરજ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments