Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનમ વાંગચુક લદ્દાખમાં 21 દિવસથી ભૂખ હડતાળ પર કેમ છે?

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2024 (11:46 IST)
Sonam Wangchuk- લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માગણી વેગ પકડી રહી છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને સ્થાનિક સંસ્થાઓ આ માટે અભિયાન ચલાવી રહ્યા છે.
 
મંગળવાર (26 માર્ચ) સોનમ વાંગચુકના ઉપવાસનો 21મો દિવસ છે. જ્યારે તેમણે 6 માર્ચે ઉપવાસ શરૂ કર્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે દેશમાં ચૂંટણીને કારણે, જ્યાં સુધી સરકાર લદ્દાખનો અવાજ નહીં સાંભળે ત્યાં સુધી તેઓ દરેક 21 દિવસના તબક્કામાં આ ઉપવાસ કરશે.
 
લદ્દાખને લઈને સોનમ વાંગચુક શું માંગે છે?
સોનમ વાંગચુકની માંગ છે કે લદ્દાખને રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. તેઓ લેહ અને કારગિલ જિલ્લાઓ માટે અલગ લોકસભા સીટોની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે લદ્દાખમાં સ્થાનિક લોકોને વિશેષ જમીન અને નોકરીનો અધિકાર મળવો જોઈએ. તેઓ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપનાની પણ માંગ કરી રહ્યા છે.

Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments