Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૌસમ અપડેટ- ઉતરાખંડમાં આભ ફાટ્યું, ઉત્તર ભારતમાં વરસાદ, ગરમીથી રાહત

Webdunia
રવિવાર, 3 જૂન 2018 (09:32 IST)
નવી દિલ્હી - ઉત્તર ભારતના ઘણા ભાગમાં વરસાદ થઈ. ઉતરાખંડના ટિહરી અને પૌડીમાં આભ ફાટયું, તેમજ સાંજે દિલ્હી એનસીઆરમાં આંધી-તૂફાન. પંજાબમાં પણ મૌસમમાં ફેરફાર જોવા મળ્યું. ચંડીગઢામાં દિવસમાં અંધેરો છવાયું. 
 
મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગ મુજબ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.
 
 
રાજસ્થાનના ઘણા સ્થળોમાં આંધી-તૂફાન થઇ શકે છે. ઉત્તર અને મધ્ય ભારત પર હવામાન ગરમ રહેશે
 
આ પહેલાં શુક્રવારે સાંજે થયેલા તોફાનથી ઉત્તર પ્રદેશમાં  15 લોકો માર્યા ગયા હતા. તેની સૌથી ખરાબ અસર ઉત્તર પ્રદેશના મોરાદાબાદ, મુઝફ્ફરનગર, મેરઠ, અમરોહા  અને સંભાલ જિલ્લાઓમાં હતી. તે નોંધપાત્ર છે કે મેની શરૂઆતથી, તોફાનથી ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ભારે નુકશાન સર્જાયો છે. આશરે 150 લોકો તોફાનના કારણે મૃત્યુ પામ્યા છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments