Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ બંગાળના હાવડા રામ નવમીની શોભાયાત્રામાં પણ હિંસક અથડામણ

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2023 (18:21 IST)
Violent clashes Howrah Ram Navami procession- પશ્ચિમ બંગાળના હાવડામાં હિંસા દરમિયાન લોકો રસ્તા પર દોડતા જોવા મળે છે. બંગાળના હાવડામાં પણ રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ચાર્જ સંભાળ્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. 
 
પત્થરમારામાં ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર આવી રહ્યા. આ ઘટનામાં પથ્થરમારાની સાથે આગની ઘટના પણ બની છે. 

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments