Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે હાર્ટ એટેક, યાત્રી નીચે પડયો અને મોત

Webdunia
રવિવાર, 7 જાન્યુઆરી 2024 (15:17 IST)
- ટ્રેનમાં ચડતી વખતે હાર્ટ એટેક
- તેલંગાણાના મહબૂબાબાદ રેલ્વે સ્ટેશન પર
- ટ્રેનમાં ચડતી વખતે હાર્ટ એટેકથી મોતનો VIDEO
 
 
Man Died By Heart Attack:તેલંગાણાના મહેબુબાબાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે હાર્ટ એટેકને કારણે મુસાફર નીચે પડે છે; મૃત્યુ - જુઓ વીડિયો
 
Man Died By Heart Attack: તેલંગાણાના મહબૂબાબાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે રામબાબુ (30) નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો.

જેના કારણે તેનું મોત થયું હતું. જોકે, મુસાફરને તાકીદે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે, મહેબુબાબાદ રેલ્વે સ્ટેશનથી ટ્રેન પકડીને મુસાફરો કોણ છે અને ક્યાં જઈ રહ્યા હતા. આ અંગે અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નથી.

<

గుండెపోటుతో వ్యక్తి మృతి

మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వచ్చి రాంబాబు(30) అనే ప్రయాణికుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. pic.twitter.com/oqxFuitHgG

— Telugu Scribe (@TeluguScribe) January 7, 2024 >
રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે હાર્ટ એટેકને કારણે મુસાફર નીચે પડે છે; મૃત્યુ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

આગળનો લેખ
Show comments