Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાએ એક સાથે 6 બાળકોની કરી હત્યા, સાસરિયાવાળાથી હેરાન હતી

Webdunia
મંગળવાર, 31 મે 2022 (15:56 IST)
મુંબઈને અડીને આવેલા રાયગઢ જિલ્લાના મહાડમાં એક મહિલાએ પોતાના જ 6 બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યા. મહિલાએ પોતે પણ આત્મહત્યાની કોશિશ કરી પણ ત્યારે સુધી લોકોની નજર તેના પર પડી ગઈ. મહિલાને તો બચાવી લીધો છે પણ હવે બધા છ બાળકોની મોત થઈ ગઈ છે. 
 
આયગઢનાના એસપી અશોક દૂધેના મુજબ માનો નામ રૂના ચિખુરી સાહની છે. 30 વર્ષની માતાની સામે પોલીસએ હત્યાનો કેસ નોંધાયો છે. તેણે લીધુ કે 30 વર્ષીય મહિલાએ તેમના પતિના પરિવારના સભ્યો દ્વાર મારપીટ પછી આ પગલા ઉપાડ્યા છે. આ દિલ દુભાવતી ઘટનાથી દરેક કોઈ સ્તબધ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઝારખંડમાં સતત બીજી વાર સત્તાથી દૂર શા માટે BJP! જાણો 5 મોટા કારણ

મહારાષ્ટ્રમાં બીજેપીએ પ્રંચડ જીત મેળવીને વિપક્ષના સૂંપડા કર્યા સાફ, જાણો તેમની જીતના 8 કારણ

વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત

સાવધાન ! કાર હોય કે બાઇક, હવે 10,000 રૂપિયાનું ચલણ જારી થશે! ટ્રાફિકના નિયમો બદલાયા

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

આગળનો લેખ
Show comments