Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના થાણેના અંબરનાથથી હિટ એન્ડ રનનો વીડિયો સામે આવ્યો, પાગલ ડ્રાઈવરે અનેક લોકોને કચડી નાખ્યા

Webdunia
બુધવાર, 21 ઑગસ્ટ 2024 (11:33 IST)
Thane Hit and Run: મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનના અંબરનાથ રોડ રેજમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 20 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાનો છે. વીડિયોમાં, બ્લેક એસયુવી ડ્રાઈવર પહેલા એક વ્યક્તિને તેની કારથી અથડાવે છે, પછી તેને લગભગ 100 મીટર સુધી ખેંચે છે.
 
આ પછી, SUV ડ્રાઈવર યુ-ટર્ન લે છે અને પાછળ પાર્ક કરેલી સફેદ કારને ટક્કર મારે છે. આ ઘટના બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
જ્યારે SUV કારે સફેદ કારને ટક્કર મારી હતી, ત્યારે SUV ડ્રાઈવરે પાછળ પાર્ક કરેલી બાઇકને પણ ટક્કર મારી હતી, જેના કારણે એક પુરુષ અને એક મહિલા ઘાયલ થયા હતા. બાદમાં ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ બ્લેક એસયુવી પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments