Dharma Sangrah

સ્પ્રાઈટની બંદ બોટલમાં નિકળ્યું કીડો, ગ્રાહકને મળશે 25 હજાર

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2019 (16:04 IST)
ઈંદોર- સૉફ્ટ ડ્રિંક સ્પ્રાઈટની બંદ બોટલમાં કીડો મળતા સેવામાં કમીના કારણે જિલ્લા ઉપભોક્તા ફોરમએ 10 વર્ષ જૂના કેસમાં ફેસલો સંભળાવ્યું છે. 
 
તેના કારણે પેય નિર્માતા કોકા કોલા ઈંડિયાની બૉટલિંગ એકમ હિંદુસ્તાન કોકા કોલા બેવરિજેજ સાથે ચાર પક્ષ પર 25, 000 રૂપિયા એવજ આપવાના લગાવ્યા છે. જિલ્લા ઉપભોક્તા વિવાદ પ્રતિતોષણ ફોરમના અધ્યક્ષ ઓમપ્રકાશ શર્મા આ ફોરમના સભ્ય અતુલ જૈનને આ ફેસલો મંગળવારે 12 માર્ચને સ્થાનીય નિવાસી 
 
નવીન જૈનની યાચિકા પર સંભળાવ્યું. 
 
ઈનાડુની  ખબર પર ઉપભોક્તાએ તેમના નવ પાનાના ફેસલામાં કહ્યું વિપક્ષી ગન દ્વારા સેવામાં કમીના કારણે યાચિકાકર્તાએ જે માનસિક આધાત પહોચ્યું છે તેના   એવજમાં વિપક્ષી ગણ પરિવાદીને આ આદેશની પ્રાપ્તિના બે હમીનાના સમયમાં 25000 ચૂકવવું. ઉપભોક્તા ફોરમે તેમના વિસ્તૃત ફેસલામાં આ આદેશ પણ આપ્યું છે કે પ્રતિવાદી ગણ યાચિકાકર્તાને સ્પાઈટની એક બોટલના તત્કાલીન મૂલ્યના રૂપમાં આઠ રૂપિયા પણ આપ્યા અને સાથે જ યાચિકા દાયર કરતા ખર્ચના એવજમાં યાચિકાકર્તાને 3000 રૂપિયા ચૂકવ્યા. 
 
જૈનએ 29 એપ્રિલ 2009ને જિલ્લા ઉપભોક્તા ફોરમમાં યાચિકા દાયર કરી કહ્યુ6 હતું કે તેણે તેમના બાળકના જનમદિવસની પાર્ટી માટે ઈંદોરની ધાર રોડ પર સ્થિત રાજ ઈંટરપ્રાઈજેસ નામની દુકાનથી સ્પાઈટની 12 બોટલ ખરીદી હતી. યાચિકા મુજબ ગ્રાકહએ જ્યારે ઘર જઈને જોયું તો તેમાંથી એક બોટલમાં કીડા જોવાયું. 
 
જૈનએ આ સંબંધમાં હિંદુસ્તાન કોકા કોલા બેવરિજેજના મધ્યપ્રદેશ રાજગઢ જિલ્લાના પીલૂખેડી સ્થિત સંયંત્ર કંપનીના ઈંદોર સ્થિત ઑફીસ અને બે સ્થાનીય ફર્મ રાજ ઈંટરપ્રાઈજેસ અને મિત્તલ એજંસીના સામે જિલ્લા ઉપભોક્તા ફોરમાં યાચિકા દાયર કરી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments