Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીતાપુર - કાચી દિવાલ દિવાલ ઢસડી પડવાથી પરિવારના ચાર લોકોના મોત, બે ઘાયલ

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (12:06 IST)
સીતાપુરમાં માનપુર પોલીસ મથકના ગ્રામ લક્ષ્મણપુર મજરા કલ્યાનપુરમાં ટીન શેડની નીચે સૂઈ રહેલા પરિવારના લોકો પર દિવાલ પડવાથી એક જ પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા. દુર્ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે સ્વાસ્થ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા છે. 
 
માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામની રહેવાસી લલ્લી દેવી પત્ની લલ્લુરામ બુધવારે વહેલી સવારે પરિવાર સાથે એક ટીન શેડ નીચે  રહી સૂઈ  હતી. તે દરમિયાન ભારે વરસાદ વચ્ચે અચાનક કાચી દિવાલ પડી ગઈ. આ દુર્ઘટનામાં લલ્લી દેવી, શૈલેન્દ્રકુમાર (10), શિવા (8) અને બે મહિનાના મહેકનું કાચી દિવાલ નીચે દબાય જવાથી મોત નીપજ્યું હતું. બીજી બાજુ 12 વર્ષીય શિવાની અને સુમન દેવી 21,  પત્ની નીરજ દિવાલ નીચે દબાઇ જતા ઘાયલ થયા હતા. . બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ ભારદ્વાજ એસપી આર.પી.સિંઘ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે પંચનામુ  ભરીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments