Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપ્રીમ કોર્ટનો ચુકાદો- અવ્યસ્ક પત્નીથી શરીરિક સંબંધ રેપ ગણાશે..

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2017 (13:11 IST)
સુપ્રીમ કોર્ટનો મુખ્ય ફેસલો સંભળાવતા કહ્યું છે કે 15-18વર્ષની અવ્યસ્ક પત્નીથી પતિના શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે. સુપ્રીમ કોર્ટએ આ અરજીના મારફતે  જેમાં બળાત્કાર કાનૂનમાં અપવાદના એક જોવગાઈની માન્યતાને પડકાર આપી હતી. આ અપવાદથી કહેવાયું છે કે જો કોઈ માણસ 15 વર્ષથી વધારે ઉમરની પત્ની 
સાથે યૌન સંબંધ બનાવે છે તો આ બળાત્કાર નથી. આઈપીસીની ધારા 375 બળાત્કારના અપરાધને પરિભાષિત કરે છે. આ ધારાના અપવાદમાં  કહ્યું છે કે જો કોઈ માણસ તેમની 15 વર્ષથી વધારે ઉમ્રની પત્નીથી યૌન સંબંધ બનાવે છે તો આ બળાત્કાર નથી. પણ સંમતિની ઉમર 18 વર્ષ છે. ન્યાયમૂર્તિ મદન બી લોકુરની અધ્યક્ષતાવાળી પીઠએ 6 સપ્ટેમ્બરને અરજી પર તેમનો આદેશ સુરક્ષિત રાખી લીધું હતું. પીઠના કેંદ્રએ સવાલ કર્યા હતા કે કેવી રીતે સંસદ કાનૂનમાં કોઈ અપવાદ બનાવી શકે છે. જેમાં જાહેરાત કરી છે કે કોઈ માણસ દ્વારા 15 વર્ષથી વધારે અને 18 વર્ષથી ઓછી ઉમ્રની પોતાની પત્ની સાથે બનાવ્યું યૌન સંબંધ બળાત્કાર નથી. જ્યારે સુજમંડીની ઉમર 18 વર્ષ છે. શીર્ષ અદાલતએ કહ્યું હતું કે આ વૈવાહિક બળાત્કારના પહલૂમાં નહી ઓળખાય. પણ જ્યારે બધા ઉદ્દેશ્ય માટે સંમતિની ઉમર 18 વર્ષ છે તો ભારતીય દંડ સંહિતામાં આ રીતે અપવાદ શા માટે બનાવ્યું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

આગળનો લેખ