Webdunia - Bharat's app for daily news and videos

Install App

33 વર્ષમાં પનીરસેલ્વમ જેવા હજાર જોયા, હુ નથી ગભરાતી - શશિકલા

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (15:50 IST)
તમિલનાડુમાં રાજકારણીય ખેચતાણ વચ્ચે અન્નાદ્રમુક મહાસચિવ શશિકલાએ પનીરસેલ્વમને આડે હાથે લીધા. શશિકલાએ કહ્યુ કે છેલ્લા 33 વર્ષમાં પનીરસેલ્વમ જેવા હજાર જોયા. શશિકલા આટલેથી જ રોકાયા નહી. તેમને આગળ કહ્યુ - હુ કોઈનાથી ગભરાતી નથી. 

We have seen 1000 such 'Panneerselvams'. For the past 33 years, we both have seen everything. So I am not scared:

 
 
શશિકલા ચેન્નઈના પોઝ ગાર્ડનમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી રહી હતી. આ દરમિયાન તેમણે એ પણ કહ્યુ કેટલાક લોકો પાર્ટેને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હુ એવુ નહી થવા દઉ. 
 
OPS એ મને આપી હતી જવાબદારી 
 
શશિકલાએ કહ્યુ કે અમ્માના સ્વર્ગવાસ પછી મને સંગઠન તોડવાના ષડયંત્રોની માહિતી મળી. તેમણે એ પણ કહ્યુ કે પનીરસેલ્વમે ખુદ મને મુખ્યમંત્રી પદની જવાબદારી લેવાની વાત કરી હતી. પણ ત્યારે મે કહ્યુ હતુ કે આ સમયે હુ આવુ નથી કરી શકતી. શશિકલાએ કહ્યુ - મારા એ  નિર્ણય પછી જ પનીરસેલ્વમને સીએમ પદની જવાબદારી મળી. 

< >
2 hours ago
< >

We have seen 1000 such 'Panneerselvams'. For the past 33 years, we both have seen everything. So I am not scared:

< >
< >
 
< >

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments