rashifal-2026

પીળી સાડી વાળી ઑફીસરએ હવે લીલી સાડીમાં મચાવ્યુ કહર, સોશિયલ મીડિયા પર મચાવ્યુ ધમાલ

Webdunia
રવિવાર, 28 જુલાઈ 2019 (10:24 IST)
લખનૌ - લોકસભા ચૂંટણીના સમયે પીળી સાડીમાં ચૂંટણી ડ્યૂટી કરનારી રીના દ્વીવેદી એક વાર ફરી ચર્ચામાં છે. રીનાનો એક ડાંસ વીડિયો સોશિયલે મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેમાં તે ડાંસર સપના ચૌધરીના ગીત 'તેરી આખ્યાનો કાજલ" પર ડાંસ કરતી નજર આવી રહી છે. 
 
વાયરલ વીડિયોમાં રીનાએ ડાર્ક લીલા રંગની સાડી પહેરી છે અને તે સપના ચૌધરીની રીતે ડાંસ કરી રહી છે. રીનાએ પોતે આ વીડિયોને તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર પોસ્ટ કર્યુ છે જેને અત્યારે સુધી હજારોની સંખ્યામાં લોકો જોઈ લીધા છે. વીડિયોને જોઈને આ વાતનો અંદાજો લગાવી રહ્યું છે કે તેનો કોઈ ફંકશન શૂટ કર્યું છે. 
 
લોકસભા ચૂંટણીના સમયે ચર્ચામાં આવી રીની દ્વ્રિવેદી ચૂંટ્ણી પછી પણ સોશિયલ મીડિયા પર ચરચાના કેંદ્રમાં બની છે. તેને ઘણા વીડિયો સોશિયલે મીડિયા પર વાયરલ થઈ ગયા છે. જેમાં આ સમયે તેનો મશહૂર હરિયાણવી ડાંસ સપના ચૌધરીના ડાંસ સ્ટેપને ફોલો કરતી જોવાઈ રહી છે. 
 
વીડિયોના વાયરલ થયા પછી હવે ફેંસ તેને સપના ચૌધરીની છુટ્ટી કરનાર વીડિયો જણાવી રહ્યા છે. સોશિયલ મીડિયાની નવી સનસની બની રહી રીના દ્વ્રિવેદી એક સરકારી કર્મચારી છે જે પીડ્બ્લ્યૂડીમા પદસ્થ છે. લોક્સભા ચૂંટણીના સમયે પીળી સાડીમાં તેમના ગ્લેમરસ અંદાજના કારણે રીનીએ ખૂબ ચર્ચા લીધી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments