Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (13:00 IST)
રેશન કાર્ડધારકો માટે ખુશખબર છે. ‘વન નેશન વન રેશન કાર્ડ‘ હેઠળ હવે લાભાર્થીઓને સપ્ટેમ્બર મહિનામાં પોતાના પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશો. એટલે હવે તમે રાશનનકટા ડીલરને પોતાની મરજી મુજબ બદલી શકો છો. એના માટે સરકારી જ્ઞાપન જારી કરવામાં આવ્યું છે. એ અનુસાર, જો કોઈ વ્યક્તિ તમારી પાસે રેશન કાર્ડને લઇ રાશન લેવા આવે, પછી તે ત્યાંનો લાભાર્થી ન હોય તો પણ તેને રાશન આપવું પડશે. બીજા ડીલરના રાશન કાર્ડધારક પણ તમારી પાસે રાશન લેવા આવે તો તેને આપવું પડશે.
 
કેટલાક રાશન ડીલરો ખૂબ જ મનસ્વી હોય છે. પરંતુ હવે આ વ્યવસ્થા બહાલ થયા બાદ હવે લાભાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ આવા ડીલરો પાસેથી રાશન લેવાનું બંધ કરી દે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments