Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rahul Gandhi New Look : લંડનમાં બદલાયો તપસ્વીનુ અંદાજ, જેંટલમેન લુકમાં નજર આવ્યા રાહુલ ગાંધી

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (12:17 IST)
Rahul Gandhi New Look: લંડન યાત્રાના દરમિયાન કાંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનુ આખુ અંદાજ બદલી ગયો છે. તેમનો નવો લુક જોઈને બધા ચોંકી ગયા. અત્યારે રવિવારે સુધી લાંબી દાઢી અને રેન્ડમ વાળમાં રાહુલ ગાંધી ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા. છતીસગઢના નવા રાયપુરમાં કાંગ્રેસના 85મા રાષ્ટ્રીય અધિવેશનમાં કાંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીજીએ પોતાના ભાષણથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

પરંતુ 1 માર્ચે ટ્વિટર પર એક ફોટો રિલીઝ થયો.  તે રાહુલ ગાંધી છે કે અન્ય કોઈ. તેની સફેદ ટી-શર્ટ અને ફિટનેસ ઉપરાંત, તેની વધેલી દાઢી અને લાંબા વાળે પણ ભારત જોડો યાત્રામાં ઘણી હેડલાઇન્સ બનાવી. પરંતુ પોતાના વિદેશ પ્રવાસમાં રાહુલ ગાંધીએ પોતાનું આખું દેખાવા બદલી નાખ્યું છે. લંડન યાત્રામાં કાંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનુ નવો લુક આવ્યુ છે. કેંબ્રિઝ યુનિવર્સિટીમાં એક સેશનમાં લેક્ચર આપવા રાહુલ ગાંધી સૂટ વૂટ પહેરી અને વાળ દાઢી કપાવી કૂલ અવતારમાં જોવાયા છે. સોશિયલ મીડિયા પર સામે આવી ફોટામાં જોવાઈ રહ્યુ છે કે રાહુલ ગાંધીએ તેમની દાઢીને ટ્રિમ કરાવી દીધુ છે અને હેયર કટમાં પણ ફેરફાર કરાયુ છે. 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments