Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીના પેનની કિમંત જાણશો તો દંગ રહી જશો !!

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (15:25 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામવાળા સૂટની ચર્ચા તો તમે ખૂબ સાંભળી હશે પણ તેમની ફૈશન લિસ્ટમાં અનેક બીજા સામાન છે. બીજુ એ કે લોકોના મગજમાં એક પ્રશ્ન હંમેશા થતો રહે છે કે તેઓ કંઈ બ્રાંડનો સામાન યુઝ કરે છે  એટલુ જ નહી મોદી કંઈ કંપનીની પેનનો ઉપયોગ કરે છે વગેરે પણ જાણવા માંગે છે.  તો આજે અમે તમને બતાવી રહ્યા છે  મોદીની પેન વિશે. જે ખૂબ જ ખાસ છે અને તેની કિમંત જાણીને તમે પણ નવાઈ પામશો. તેમને પેન કલેક્ટ કરવાનો ખૂબ શોખ છે. 
 
આ કંપનીની પેન યૂઝ કરે છે મોદી 
 
પીએમના પેનની કિમંત લાખોમાં છે.  રોચક વાત છે કે આ પેન એક જ કંપનીની છે. આ કંપનીનુ નામ મોંટબ્લેક છે. પ્રધાનમંત્રીના મોંટબ્લેક આ પર્ટીકુલર પેનની કિમંત 1.3 લાખ્ક છે. મતલબ ભારતમાં આ પેનની કિમંત 1 લાખ 30 હજાર રૂપિયા છે.  આ જર્મનીની બ્રાંડ છે. પીએમ બનતા પહેલા જ મોદી લાંબા સમયથી ફાઉંટેન પેન કલેક્ટ કરતા રહે છે. 
 
મોદી ઉપરાંત આ પણ કરે છે આ પેનનો ઉપયોગ 
 
મોંટબ્લૈક યૂરોપમાં સૌથી ઊંચી પર્વતની ચોટીનુ નામ છે.  મોદી ઉપરાંત અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, બારેન બફેથી લઈને તમામ પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

આગળનો લેખ
Show comments