Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેડિકલ ક્ષેત્રે થયો ચમત્કાર, પહેલીવાર ડુક્કરની કીડની જીવતા માણસમાં ફીટ થઈ, અમેરિકન તબીબોએ કરી બતાવ્યું આશ્ચર્ય.

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2024 (13:24 IST)
Pig Kidney Transplant to Human: દુનિયામાં મેડિકલ ક્ષેત્રે એક ચમત્કાર સામે આવ્યુ છે. પહેલીવાર ડાક્ટરોએ આનુવાંશિક રૂપથી સંશોધિત ડુક્કરની કિડની ને માણસમાં ટ્રાંસપ્લાંત કરાયુ છે. આ કમાલ અમેરિકામાં મૈસાચ્યુસેટસ હોસ્પીટલના ડાકટરોએ કરી 62 વર્ષના રિચર્ડ સ્લાયમેનમાં સફળ કિડની ટ્રાંસપ્લાંટ કરાયુ છે અને તે ખૂબ જલ્દી જ હોસ્પીટલથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. અમેરિકાના બોસ્ટન શહેરમાં 16 માર્ચે ડોક્ટરોએ રિચર્ડની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ સમાચાર પોતાનામાં ખૂબ મોટા છે કારણ કે વિશ્વમાં લોકોની કિડની ઝડપથી ફેલ થઈ રહી છે અને તેમાંથી મોટાભાગના લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે.
 
કિડની ફેલ્યરના દર્દીઓ માટે વરદાન
નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ડુક્કરની કિડનીને મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા, અન્ય ડુક્કરના જીન્સમાં સમાન એન્જિનિયરિંગ કરવામાં આવ્યું હતું અને આ જિનેટિકલી મોડિફાઇડ કિડનીને પ્રથમ વાંદરામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને તેને સરેરાશ 176 દિવસ સુધી જીવિત રાખવામાં આવી હતી. 

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

ગુજરાતી જોક્સ - 1800 રૂપિયા

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Omkareshwar- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

વધુ જુઓ..

નવીનતમ

Cancer: દારૂ પીવાથી થઈ શકે છે આટલા પ્રકારનાં કેન્સર જાણીને હેરાન થઈ જશો તમે

Heart Problem In Winter - ઠંડીમાં વધી જાય છે આ 4 પ્રકારનાં દર્દી, તાપમાન ઘટતા વધવા માંડે છે હાર્ટ પર પ્રેશર

Egg cooking tips- ઈંડા બનાવતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો સ્વાદ બગડી જશે.

Vegetables Sooji Upma- સોજી ઉપમા રેસીપી

Wedding Special - નવી વહુના પર્સમાં હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ગમે ત્યારે કામ આવી શકે છે આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments