Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમિલનાડુ - પેરિયારની મૂર્તિ તોડ્યા પછી BJP ઓફિસમાં ફેક્યો પેટ્રોલ બોમ્બ

Webdunia
બુધવાર, 7 માર્ચ 2018 (10:23 IST)
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના સમાચાર વચ્ચે તમિલનાડુમાં બીજેપી ઓફિસ પર બોમ્બ ફેકવામાં આવ્યો છે. આ હુમલામાં કોઈના ઘાયલ થવાની માહિતી નથી. માહિતી મુજબ ભાજપા કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી હુમલો વહેલી સવારે સાઢા ત્રણ વાગ્યે થયો છે. અહી કેટલાક અજ્ઞાત હુમલાવરોએ આ ઘટના કરી હતી.  તેનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. જેમા બદમાશ પેટ્રોલ બોમ્બ ફેંકતા જોવા મળી રહ્યા છે. 
 
આ ઘટનાના વેલ્લોરમાં પેરિયારની મૂર્તિ તોડવાની ઘટના સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે તમિલનાડુમાં મોટા સમાજ સુધારક રહેલા પેરિયારની મૂર્તિને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો હતો.  પેરિયારની મૂર્તિ તોડી પાડવાના મામલે મુથુકુમારન અને એક અન્ય વ્યક્તિ ફ્રાંસિસની ધરપકડ કરવામાં આવી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે મુથુકુમારન ભાજપા સાથે જોડાયેલા છે. ઈ વી રામાસ્વામીને પેરિયારના નમાથી ઓળખવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments