Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘણી બધી રજાઓ લઈને આવી રહ્યુ છે 2017, જુઓ આ કેલેંડર

Webdunia
બુધવાર, 14 ડિસેમ્બર 2016 (11:49 IST)
આવતા વર્ષે જાન્યુઆરીમાં. કુલ 40 રજાઓમાં 13 રજાઓ સોમવાર અથવા શુક્રવારે આવી રહી છે. શનિવાર અને રવિવારના રોજ મોટાભાગના લોકોને રજા હોય જ છે. આ રીતે સોમવાર અને શુક્રવારે રજા રહેવાથી કર્મચારી સતત ત્રણ દિવસ સુધી રજા પર રહી શકશે. મતલબ એક દિવસની રજામાં ત્રણ દિવસ આરામની તક મળશે. 

જાન્યુઆરીની રજા 
 
- 2017ની પ્રથમ રજા મતલબ મકર સંક્રાંતિ શનિવારે છે. 
- ગણતંત્ર દિવસ ગુરૂવારે છે 
 
ફેબ્રુઆરીની રજા 
 
- મહાશિવરાત્રી 24 ફ્રેબ્રુઆરીએ શુક્રવારના રોજ છે. 

હોળી દરમિયાન ચાર દિવસની રજા 
 
હોળીમાં 13 અને 14 માર્ચના રોજ રજા છે. આ દિવસે સોમવાર અને મંગળવાર છે. આ રીતે રાજ્યકર્મચારીઓના ચાર દિવસના રજાનો આનંદ હોળીમાં લઈ શકશે. વર્ષની પ્રથમ રજા 24 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની છે. આ રજા શુક્રવારે આવી રહી છે. મતલબ પહેલા જ રજાની શરૂઆત ત્રણ દિવસની રહેશે.  આ જ રીતે 14 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડેની રજા શુક્રવારે પડી રહી છે. 

માર્ચની રજા 
 
- 13 માર્ચના રોજ સોમવારે હોળી છે. શનિવાર અને રવિવારની રજા એંજોય કર્યા પછી સોમવારે પણ મસ્તી કરો. 
 
અપ્રિલની રજા 
- એક એપ્રિલના રોજ બેંક હોલિડેની રજા છે 
- 14 એપ્રિલના રોજ ગુડફ્રાઈડે અને આંબેડકર જયંતી એક સાથે છે. 
 
મે ની રજા 
- 1 મે ના રોજ મજૂર દિવસ અને ગુજરાત દિવસ છે. 
 
જૂનની રજા 
 
- જૂન મહિનામાં 26 તારીખે ઈદ-ઉલ-ફિતૂરની રજા છે 
 
 


 

 
 
ઓગસ્ટની રજા 
- 7 ઓગસ્ટના રોજ રક્ષાબંધન સોમવારની રજા છે. 
- 14 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીની રજા છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ મંગળવારે છે. 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમે એક સાથે 4 રજાઓનો આનંદ ઉઠાવી શકો છો અને પરિવાર સાથે ક્યાક બહાર જઈ શકો છો. 
- 25 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી શુક્રવારના દિવસે છે 
 
સપ્ટેમ્બરની રજા 
- 2જી સપ્ટેમ્બર શનિવારે  ઈદુ ઉલ જુહાની રજા છે. 
- 30 સપ્ટેમ્બરના શનિવારે વિજયાદશમીની રજા છે. 
 
ઓક્ટોબરની રજા 
 
- 1 ઓક્ટોબર રવિવારે મોહરમ છે 
- 2 ઓક્ટોબર સોમવારે ગાંધી જયંતીની રજા છે. 
- 18 ઓક્ટોબર બુધવારે દિવાળી 19 ઓક્ટોબર ગુરૂવારે બેસતુ વર્ષ અને 20 ઓક્ટોબર શુક્રવારે ભાઈબીજની રજા છે. 
 
નવેમ્બરની રજા 
 
- 4 નવેમ્બર શનિવારે ગુરૂનાનક જયંતીની રજા છે. 
 
ડિસેમ્બરની રજા 
 
- 25 ડિસેમ્બર સોમવારે ક્રિસમસની રજા છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments