Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેંદ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં કોર્ટમાં મોટો નિર્ણય

Webdunia
શુક્રવાર, 10 મે 2024 (13:10 IST)
Narendra Dabholkar Case Verdict- અંધવિશ્વાસની સામે લડત લડનાર સામાજીક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં પુણેની કોર્ટએ શુક્રવારે નિર્ણય સંભળાયો. કોર્ટએ દાભોલકરની હત્યામાં શામેલ બે દોષીઓને આજીવન જેલની સજા સંભળાવી. જ્યારે કેસમાં ત્રણ બીજા આરોપીને છોડી દીધુ છ્વ્ 
 
ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમથી સંકળાયેલા મામલાની ખાસ કોર્તએ આજ તર્કવાદી દાભોલકરની સચિન અંદુરે અને શરદ કાલસ્કરને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આ કેસમાં આરોપી ડૉ. વીરેન્દ્ર તાવડે, વિક્રમ ભાવે અને સંજીવ પુનાલેકરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને બચાવ પક્ષે બે સાક્ષીઓની પૂછપરછ કરી હતી.
 
કોણ છે નરેન્દ્ર દાભોલકર 
તે જાણીતું છે કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (ANS), એક સંસ્થા જે અંધશ્રદ્ધા અને અતાર્કિક ધાર્મિક માન્યતાઓ સામે અવાજ ઉઠાવે છે, તેની સ્થાપના નરેન્દ્ર દાભોલકરે કરી હતી. દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પુણેના ઓમકારેશ્વર પુલ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

આગળનો લેખ
Show comments