Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનસૂન બંગાળની ખીણ પહોચ્યો ગર્મીથી મળશે રાહત આજે અહીં વરસશે વાદળ

Webdunia
મંગળવાર, 17 મે 2022 (08:36 IST)
રાજધાનીમાં મંગળવારે પણ ધૂળ ભરેલી આંધી અને હળવા વાદળના અસર છે. આ કારણે લોકોને લૂથી રાહત રહેશે. તેમજ ઉત્તર પશ્ચિમી અને મધ્ય ભારતના રાજ્યને પણ લૂથી રાહતની આશા છે. 
 
ભયંકર ગરમીથી તપી રહ્યા દેશ માટે રાહત ભરેલા સમાચાર છે. માનસૂનએ અંડમાન સાગર અને બંગાળની ખીણના દક્ષિણી ભાગમાં આવી ગયુ છે. કેરળમાં આ 27 મે સુધી પહોચશે. મૌસમ વિભાગએ સોમવારે કહ્યુ માનસૂન આવતા બે દિવસમાં અંડમાન સાગર, અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, મધ્યપૂર્વ બંગાળની ખીણેમાં છવાઈ જશેૢ સામાન્ય રીતે આ વિસ્તારમાં માનસૂન 22 મેને સક્રિય હોય છે આ સમયે આ છ દિવસ પહેલા સક્રિય થઈ ગયુ છે તેમજ કેરળમાં આ સામાન્ય તિથિથી પાંચ દિવસ પહેલા પહોંચી શકે છે.
 
રાજધાનીમાં હજુ પણ ગરમીથી રાહત મળવાની આશા છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પણ રાજધાનીમાં ધૂળની ડમરીઓ અને હળવા વાદળો આવવાની શક્યતા છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. તે જ સમયે, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોને પણ ગરમીના મોજાથી રાહત મળવાની આશા છે. વિભાગે કહ્યું કે આ રાજ્યોમાં હીટ વેવની સ્થિતિમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં કેરળ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તરના પહાડી રાજ્યોમાં વરસાદ પડશે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments