Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monkeypox Virus: મંકીપોક્સ વાયરસ શું છે, મંકીપોક્સના લક્ષણો

Webdunia
શુક્રવાર, 20 મે 2022 (10:59 IST)
મંકીપોક્સ વાયરસ  -   આ વાયરસનુ  નામ છે મંકીપોક્સ Monkey pox આ રોગ ઉંદર કે વાનરો જેવા સંક્રમિત જીવથી માણસમાં ફેલાય છે. બ્રિટેનના સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યુ કે સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં નાઈઝીરિયાથી આવ્યો  છે. તેથી શક્યતા છે કે મંકીપોક્સનો સંક્રમણ તે દેશમાં થયુ છે. જણાવીએ કે સ્વાસ્થય સંગઠન મુજબ મંકીપોક્સ પ્રથમ કેસ માણસોમાં વર્ષ 1970માં સામે આવ્યો હતો .
 
Monkey pox મંકીપોક્સના લક્ષણો-
મનુષ્યોમાં, મંકીપોક્સના લક્ષણો શીતળા જેવા જ હોય ​​છે પરંતુ હળવા હોય છે. મંકીપોક્સ તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક સાથે શરૂ થાય છે. મંકીપોક્સના પ્રારંભિક લક્ષણોમાં ફલૂ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે જેમ કે:
-તાવ.
- ઠંડી લાગે  .
- માથાનો દુખાવો.
- સ્નાયુઓમાં દુખાવો.
- થાક.
- સોજો લસિકા ગ્રંથિ 
 
કેટલાક લોકો થોડા અઠવાડિયામાં તેમાંથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ ઘણા લોકો માટે આ વાયરસ તેમને ગંભીર સ્થિતિમાં લાવે છે. યુકેમાં જે લોકોમાં આ વાયરસ હોવાનું જાણવા મળ્યું છે તેમાંથી કોઈનું પશ્ચિમ આફ્રિકા સાથે કોઈ જોડાણ નથી. આવી સ્થિતિમાં આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Jokes - મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - 12 કલાકના મહેમાન છો

ગુજરાતી જોક્સ - શુભ રાત્રી હની....

ગુજરાતી જોક્સ - ભેંસનું બચ્ચું

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

વધુ જુઓ..

નવીનતમ

Birthday Wishes For Mother: આ સુંદર સંદેશાઓથી પ્રિય માતાને જન્મદિવસની શુભકામનાઓ આપો

Rose Day 2025 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

વજન ઘટાડવા માટે 5 સૌથી અસરકારક વસ્તુઓ, જો તમે તેને અપનાવશો તો તમને 30 દિવસમાં ફરક દેખાશે

Gujarati Proverb - ગુજરાતી કહેવતો અર્થ સાથે

બુદ્ધિમાન રાજા

આગળનો લેખ
Show comments