Webdunia - Bharat's app for daily news and videos

Install App

Miss World 2023: વર્ષો પછી ભારત કરી રહ્યુ છે મિસ વર્લ્ડનુ આયોજન જાણો કોણ કરશે દેશા રિપ્રેજેંટ

Webdunia
શુક્રવાર, 9 જૂન 2023 (14:45 IST)
photo-twitter
Miss World 2023: આ વર્ષે ભારતમાં 'મિસ વર્લ્ડ પેજન્ટ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના સંદર્ભમાં આ સ્પર્ધાને લગતી તમામ માહિતી શેર કરવામાં આવી હતી. આ વર્ષે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાશે. 
<

#MissWorld comes to India after decades. In picture: Miss World chairman & CEO Julia Morley, Miss World Karolina Bielawska, Miss India @sinishettyy @MissWorldLtd pic.twitter.com/QBqT2tHYlv

— Reya Mehrotra (@reyawrites) June 8, 2023 >
મિસ વર્લ્ડ ઓર્ગેનાઈજેશનની ચેયરપર્સના અને સીઈઓ જુલિયા માર્લેએ મિસ વર્લ્ડ પેજેંટ 2023 ની જાહેરાત કરી. "મને એ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે કે ભારત 71મી મિસ વર્લ્ડની યજમાની કરશે." તેણે કહ્યું કે મને ત્યારથી ભારત સાથે લગાવ છે. જ્યારે હ 30 વર્ષા પહેલા અહી આવી હતી. જુલિયાએ કહ્યુ એ તે ભારતની સંસ્કૃતિને દુનિયાની સાથે શેર કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

જેમાં 130 દેશોના લોકો ભાગ લેશે
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 130 થી વધુ દેશોના સ્પર્ધકો તેમની અનન્ય પ્રતિભા, બુદ્ધિ અને કરુણાનું પ્રદર્શન કરવા ભારતમાં એકઠા થશે.
 
Edited By_monica sahu 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments