Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Motabhai સત્તા મેં આતા હું.. સમજ મે નહી, મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર બનતા અમિત શાહના કંઈક આ રીતે વખાણ કરી રહ્યુ છે સોશિયલ મીડિયા

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2019 (15:48 IST)
મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે આ વાત પર અનેક દિવસોથી ચાલી આવતુ સસ્પેંસ શનિવારે સવારે ખતમ થઈ ગયુ. રાજ્યમાં બીજેપી અને એનસીપીએ મળીને સરકાર બનાવી લીધી છે.  બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા તો બીજી બાજુ એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા.  જોકે એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે અજિત પવારે તેમને સાથે વાત કર્યા વગર બીજેપી સાથે ગઠબંધન કર્યુ છે. 
 
જ્યા શુક્રવર રાત સુધી મહારાષ્ટ્રના આ રાજનીતિક રણમાંથી બીજેપી એકદમ ગાયબ દેખાય રહી હતી તો બીજી બાજુ શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસના સીએમ બન્યા પછી સોશિયલ મીડિયામાં અમિત શાહને નવા જમાનાના ચાણક્ય બતાવાય રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ શિવસેનાની ચુટકી લેતા અમિત શાહના વખાણ કરી રહ્યા છે.  જુઓ લોકો અમિત શાહ માટે શુ શુ લખી રહ્યા છે. 

<

Gonna tell my kids this man is most smartest intelligent and unpredictable man of history indian politics #Motabhai pic.twitter.com/2WJopkN0zw

— Rudraa (@Haryanviiiii) November 23, 2019


<

#Motabhai start thinking from where you stop thinking


--
 

<

In life never bark like Sanjay Raut , deliver silently like #Motabhai pic.twitter.com/0AD1YFJqIF

— Vimal SANKLA (@VimalSankla) November 23, 2019 >

 

---

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments