Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેદારનાથ મંદિરમાં મહિલાનો પૈસા ઉડાવતો Video Viral

top 5 mysterious places in the world
Webdunia
બુધવાર, 21 જૂન 2023 (13:00 IST)
Kedarnath Dham Woman Notes Video: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા વીડિયોમાં સાફા દેખાઈ શકે છે કે કેદારનાથમાં જ્યારે મહિલા પૈસા ઉડાડી રહી છે તો તેમની પાસે ઉભા તીર્થ પુરોહિત તેમને રોકી નથી રહ્યા છે. 
 
કેદારનાથમાં લાગેલા સોનાનો મામલો હજુ અટક્યો ન હતો કે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમા એક મહિલા કેદારનાથા મંદિરના ગર્ભગૃહમાં નોટ ઉડાવતી જોવાઈ રહી છે. તેના પર કેદારનાથે તીર્થ પુરોહિત સમાજએ આક્રોશ જાહેર કર્યો. સોનપ્રયાગ પોલીસએ કેસા નોંધાવવાની તપાસા શરૂ કરી છે. તો તે શિવલિંગ પરા નોટ ઉડાવતી મહિલા પણ સામે આવી છે જે કિન્નર છે. તેણે કહ્યું કે મેં જે કંઈ કમાવ્યું તે બાબાના ધામમાં અર્પણ કર્યું. મને ખબર ન હતી કે તે ખોટું હતું અને કોઈએ તેને નોટ ઉડાડતા પણ રોક્યો ન હતો.
<

Woman Showers Currency Notes On Shivling Inside #kedarnath Temple, Draws Flak For Disgraceful Act .#Kedarnath #BanAdipurush pic.twitter.com/K36NtnVnDq

— Das Vanthala (@DasVanthala) June 19, 2023 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments