Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sahibganj Murder Case: ઝારખંડમાં શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ 2, પત્નીનુ મર્ડર કરી ટુકડા કર્યા

Webdunia
રવિવાર, 18 ડિસેમ્બર 2022 (13:28 IST)
Jharkhand Crime News: પોલીસએ મહિલાની હત્યાના આરોપી તેમના પતિ દિલદાર અંસારી (Dildar Ansari)ને ધરપકડ કરી લીધે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આરોપીએ 10-15 દિવસ પહેલાથી જ મહિલાથી લગ્ન કર્યા હતા. 
 
Sahibganj Killing: ઝારખંડ (Jharkhand) ના સાહિબગંજ (Sahibganj) થી એક દિલ દહલાવતી ઘટના સામે આવી છે. સાહિબગંજમાં દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસ  (Shraddha Murder Case) જેવી એક ઘટના થઈ છે. અહીં દિલદાર અંસારી નામના એક માંસએ તેમની પત્નીની હત્યા કરવાના આરોપ લગાવ્ય છે. આરોપી મુજબ દિલદાર અંસારીએ તેમની પત્નીની બેરહમીથી હત્યા કરી નાખી અને પછી લાશના 12 ટુકડા કરી ફેંકી દીધા. પોલીસે આરોપી પતિ દિલદાર અંસારીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલદાર અંસારીએ કથિત રીતે તેની બીજી પત્નીની હત્યા કરી છે.
 
10-15 દિવસ પહેલા લગ્ન થયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાનું નામ રાબિતા પહાદીન હતું. તે આદિવાસી સમુદાયમાંથી હતો. દિલદાર અંસારીએ 10-15 દિવસ પહેલા રાબિતા સાથે લગ્ન કર્યા હતા. આરોપીએ લગ્ન કર્યા બાદ રાબિતાને પોતાની બીજી પત્ની બનાવી હતી. આરોપી દિલદાર અંસારી અને રાબિતા વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે આરોપીઓએ આ ઘૃણાસ્પદ હત્યાને અંજામ આપ્યો હતો.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments