Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG લિફ્ટ આમ પણ થઈ શકે છે જીવલેણ, જયપુરની ઘટનાથી શીખામણ

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (15:32 IST)
જયપુર- રાજધાની જયપુરમાં એક કોલેજના વિદ્યાર્થીની બહુમાળી બિલ્ડિંગમાં 11મા માળા પર લિફ્ટના ચેંબરમાં પડવાથી દર્દનાક મોત થઈ . દુર્ઘટનાનો શિકાર કુશાગ્ર મિશ્રા ઉત્તરપ્રદેશના વારાણનીનો રહેવાસી હતો. તે જયપુરમાં એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં કંપ્યૂટર સાઈંસ સેકંડ ઈયરનો વિદ્યાર્થી હતો. ભાંકરોટા વિસ્તારમાં થઈ આ દુર્ઘટના પછી સોસાયટીના વાશિંદી આક્રોશિત થઈ ગયા. તેણે તેને લઈને વિરોધ કર્યો. વિદ્યાર્થીનો શવનો પોસ્ટમાર્ટમ કરાવાને તેના પરિવારને સુપુર્દ કરી નાખ્યો છે. 
 
પોલીસ મુજબ દુર્ઘટના રવિવાર મોડી રાત્રે થઈ. દુર્ઘટનાનો શિકાર થયેલ કુશાગ્ર મિશ્રા અજમેર રોડ પર માય હવેલી સોસાયટીમાં એક અપાર્ટમેંટમાં રહેતો હતો. ઘટનાના સમયે તે 11મા માળા પર હતો. તેની ઉપરી માળાથી લિફ્ટ બોલાવવા માટે બટન દબાવ્યો. આ વચ્ચે તકનીકી ખામીના કારણે લિફ્ટનો વારણો ખુલી ગયો. પણ લિફ્ટ નીચે નથી આવી કુશાગ્રએને લાગ્યુ કે લિફ્ટ આવી ગઈ. તેથી કુશાગ્ર જેમ પગ આગળ કર્યો તે 11મા માળાથી નીચે પડી ગયો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

આગળનો લેખ
Show comments