rashifal-2026

Indore ના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (14:32 IST)
ઈદોરના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત 
ઈંદોર શહરના સૌથી મોટા હોસ્પીટલ મહારાજા યશંવતરાય હોસ્પીટલમાં ગુરૂવારે 5 લોકોની મૌત થઈ ગઈ. એક તરફ આ મૌતને હોસ્પીટલ પ્રબંધનની બેદરકારી ગણાઈ રહી છે. ત્યાં જ પ્રશાસન તેને સામાન્ય વાત જણાવી રહ્યા છે. 
 
આમ તો હોસ્પીટલ અને સંભાગયુક્ત સંજય દુબે એ કોઈ પણ બેદરકારીથી ના પાડતા તેને સામાન્ય મૌત જણાવ્યા છે. જ્યારે કે જાણકારી જે સામે આવી રહી છે તે મુજબ ઑક્સીજનની સપ્લાઈ બંદ થવાથી આ મૌત થઈ. ખબર છે કે હોપીટલ અને જિલ્લા પ્રશાસનએ તે બાબતે દબાવવાની કોશિશમાં લાગ્યું છે. 
 
 મૃતકોમાં ચાર બાળક પણ શામેળ છે. આમ તો હોસ્પીટલ પ્રબંધનએ પુષ્ટી નહી કરી છે. એક જાણકારી મુજબ આ ચાર દર્દીની મૃત્યુ 4 વાગ્યાના આસપાસ થઈ છે. 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments