Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video- ઓમાન સમુદ્ર કાંઠે ભારતીય મૂળ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં તણાઈ ગયા

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2022 (16:26 IST)
મહારાષ્ટ્રના એક વ્યક્તિ અને તેમના બાળકો ઓમાનના બીચ પર ડૂબી ગયા. સ્થાનીય પોલીસનો કહેવુ છે કે વ્યક્તિની  9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસની શોધખોળ ચાલુ છે. મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી 42 વર્ષીય શશિકાંત મહામાને તેમની પત્ની અને બાળકોની સાથે દુબઈમાં રહેતા હતા. તે રવિવારે એક દિવસની યાત્રા માટે પાડોશી ઓમાનમાં હતા. બીચ પર પ્રવાહ તીવ્ર થઈ જતા મોજાઓમાં બાળકોને ડૂબતા જોઈ પિતા તેણે બચાવવા જલ્દી જ પાણીમાં ઉતર્યા દુર્ભાગ્યથી તે પણ ડૂબી ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments