Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 વર્ષની દીકરીએ કર્યું માનું મર્ડર, સગીર દીકરીએ સંભળાવી આખી ઘટના, સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

haridwar
Webdunia
બુધવાર, 31 ઑક્ટોબર 2018 (17:25 IST)
હરિદ્વાર- પોતાની જ મા ની હત્યા કરનારી પંદર વર્ષની છોકરીના ચેહરા પર ખૌફ નજર નહી આવી રહ્યું હતું અને ના કોઈ પશ્ચાતાપ. એક વાર તો તેને પોલીને માની હત્યાની ઘટનામાં બીજાની ભૂમિકાને લઈ ગૂંચાવવા લાગી પણ જ્યારે સખ્તીથી પૂછતાછ કરી તો તેને દરેલ સવાલનો જવાબ આપ્યું. પોલીસ તેની વાકપટુતાને જોઈ સન્ન રહી ગઈ. 
 
કનખલ પોલીસ જ્યારે પીછો કરતી તે છોકરી સુધી પહોંચી તો તે કિરણની દીકરી નિકળીમ એક વાર તો પોલીસએ પગલા રોકાયા. શરૂઆતી પૂછતાછમાં દીકરી પોલીસને ઘુમાવ્યો પણ પછી નાબાલિક એ તેમની જ માની હત્યાની વાત કબૂલી. તેની સાથે તેને એક વાત જોડી કે એક માણસ પણ તેની સાથે હતું. એ માણસ તેમની મા નો પરિચિત હતો અને તેની માએ તેનાથી એક લાખ રૂપિયા લઈ રાખ્યા હતા. રકમ માંગણી પર તેની માં નો વિવાદ પણ તે માણસ સાથે થયું હતું. 
 
છોકરીના ઘણા બ્વાયફ્રેડ 
પછી નાબાલિક કબૂલ્યો છે તેમની મા દવા ખાઈને સૂઈ ગઈ હતી. તેને હથિયારથી સીધા માંની ગરદન પર હુમલો કર્યો અને તેને સંભળવાનો અવસર પણ નહી આપ્યું પછીએ ઘણીવાર હુમલો વાર કરતી ગઈ. 
 
કપડા બદલીને સહારનપુર અંબાલાથી રોપડમાં પિતા પાસે ચાલી ગઈ. બકૌલ પોલીસ માની હત્યા કરવાનો પશ્ચાતાપ દીકરીને નહી છે. ઘણીવાર પૂછતાછ કરતા બોલી કે જો માં ને ના મારતી તો એ તેનાથી જિસ્મફરોશી જ કરાવતી. 
 
માંની હત્યાના આરોપમાં પોલીસના હાથ લાગી નાબાલિકના એક, બે નહી પણ પાંચ બ્વાયફ્રેડ છે. આ ખુલાસો ત્યારે થયું જ્યારે પોલીસએ કિશોરીના ફોનની કૉલ ડિટેલ રેકાર્ડ કાઢી. પંજાબ પોલીસ ત્રણ બ્વાયફ્રેડને પકડી લીધું પણ હતું. 
 
બંદાયૂના એક ગામના રહેવાસી ચંદ્રપાલએ ઘણા વર્ષ હલ્દાની નૈનીતાલમાં રહ્યું.ફળના લારી લગાવતા ચંદ્રપાલથી પત્ની કિરણનો વિવાસ હોવાના કારણે તેને મૂકીને રોપડ પંજાબ ચાલી ગયો. કિરન હરિદ્વાર આવીને રહેવા લાગી. વચ્ચે વચ્ચે કિરણ પંજાન જતી હતી. કિરણ પતિ પર દહેજ સાથે બીજા કેસ દાખલ કરાવ્યુ ત્યારે ચંદ્રપાલને જેલ પણ જવું પડયું હતું. 
 
રેપના આરોપીને શોધીશ 
કિરણનો એક દીકરો શિવમ ઘણા દિવસથી લાપતા છે. જે હથિયારથી કિરણની દીકરી જાન લીધી - દીકરીએ જણાવ્યું કે તેની માં તે જ હથિયારથી તેને ડરાવતી હતી અને બોલતી હતી કે તેણીએ એક મહિલાની હત્યા આ જ હથિયારથી કરી છે . જો એ વાત નહી માનીશ તો તેને પણ તેનાથી જ કાપી નાખીશ 
 
દીકરીએ જણાવ્યું કે તેની માંએ તેને ત્રણ માણસો સામે પેશ કર્યું હતું અને તેના બદલમાં પૈસા પણ લીધા હતા. પોલીસ તેની મા ના મોબાઈલ ફોનની કૉલ ડિટેલ કાઢશે જેથી આરોપી પકડાઈ શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments