Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૈસ ચેંબર બની દિલ્હી , પરેશાન કેજરીવાલએ માંગી કેન્દ્ર સરકારથી મદદ

Webdunia
રવિવાર, 6 નવેમ્બર 2016 (12:00 IST)
રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી જગ્યા પર પ્રદૂષનના સ્તર સુરક્ષિત સીમાથી 17 ગણુ વધારે હોવાથી શહર પર ધુંધની એક કાળી ચાદર છવાતા મુખય્મંત્રી કેજરીવાલએ દિલ્લીને એક ગૈસ ચેબર જણાવ્યું અને કેંન્દ્રના હસ્તક્ષેપની માંગણી કરી . 
કેજરીવાલએ આ સ્થિતિને જોતા લોકો થી નિજી વાહનોના ઉપયોગ ઓછું કરવાના અને સાર્વજનિક પરિવહન સુવિધાઓની તરફ રાખી કરવાની અપીલ કરી. 
 
શ્વસન પ્રદૂષણ નો સ્તર દિવાળી પછી ના સ્તરને પાર કરી ગયું. જ્યારે દ્ર્શ્યતાના સ્તર આખા શહરમાં ઘટીને આશરે 200મીટર રહી ગયું. નિગરાની એંજસિયોએ ગંભીર ગુણવત્તાની વાયુ નોંધ કરી અને લોકોને બહાર ન જવાની સલાહ આપી. 
 
શ્વસન પ્રદૂષણ પીએમ 2.5 અને પીએમ 10 નો ચોવીસ કલાક ઔસમ ક્રમશ 355 અન 482 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર રહ્યું લીધેલ આંકડા  ખતરનાક રહ્યા. 
 
ઉદાહરણના રીતે આનંદ વિહારમાં બે વાગ્યે પીએમ 10 સ્તર 1711 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું. જે સુરક્ષિત સીમાથી આશરે 17 ગણુ વધારે છે. 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

ગુજરાતી જોક્સ - એર હોસ્ટેસ બલ્લભજી માટે ટોફી

વધુ જુઓ..

નવીનતમ

શંકર ભગવાન ની વાર્તા

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

Boys Name - ભ અને ધ પરથી નામ છોકરા અર્થ સાથે

શું રાત્રે જમ્યા પછી ચા પીવી જોઈએ? જમ્યા પછી ચા પીવામાં આવે તો હેલ્થ પર શું અસર થાય ?

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

આગળનો લેખ
Show comments