Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ગુજરાત મા મોદી છે', રવિ કિશને ગુજરાતી-ભોજપુરી મિક્સ રેપ ગીત રચ્યું

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (08:46 IST)
ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે ગુજરાતી-ભોજપુરી મિક્સ રેપ ગીત કમ્પોઝ કર્યું છે. 'ગુજરાત મા મોદી છે' ગીત ટૂંક સમયમાં લોકોમાં રજૂ થશે.
 
ભોજપુરી ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ગુજરાતી-ભોજપુરી મિક્સ રેપ ગીત બનાવ્યું છે.
રવિ કિશનના જનસંપર્ક અધિકારી પવન દુબેએ બુધવારે જણાવ્યું હતું કે 'ગુજરાત મા મોદી છે' ગીત સાથેનું આ રેપ ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે. આશા છે કે ગુજરાતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના વતનીઓને તે ગમશે, એમ તેમણે ઉમેર્યું હતું.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments