Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપાના વરિષ્ઠ નેતા કુંજીલાલ મીણાનુ લાંબી બીમારી પછી મોત

Webdunia
સોમવાર, 7 જાન્યુઆરી 2019 (17:20 IST)
.  ભાજપાના વરિષ્ઠ નેતા કુંજીલાલ મીણાનુ 86 વર્ષને વયે સોમવારે નિધન થઈ ગયુ. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ભાજપા પ્રવક્તાએ જણાવ્યુ કે વરિષ્ઠ નેતા કુંજીલાલ મીણાની અહીના એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા. મીણા સવાઈ માઘૌપુર વિધાનસભા સીટૅ પરથી ચાર વાર ધારાસભ્ય રહ્યા. તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે.   પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક વ્યક્ત કરતા જણાવ્યુ કે કુંજીલાલ સવાઈ માઘોપુર ક્ષેત્રના કદાવર નેતા હોવાની સાથે સાથે જનહિતને સર્વોપરિ માનીને પૂર્ણ સક્રિયતાથી કામ કરનારા એવા જનસેવક હતા જેમનુ યોગદાન ક્યારેય ભૂલી શકાતુ નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments