Webdunia - Bharat's app for daily news and videos

Install App

Romania Fire news- રોમાનિયાની હોસ્પિટલમાં ભીષણ આગ

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (16:17 IST)
યુરોપના એક દેશ રોમાનિયાથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. રોમાનિયા શહેરના કો  કોન્સ્તાંતાના એક હોસ્પિટલમાં શુક્રવાર સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત નિપજ્યા છે. આ વાતની જાણકારી અધિકારીઓએ આપી હતી. દેશની ઈમરજન્સી સ્થિતિ નિરીક્ષણ કાર્યાલયે જણાવ્યું કે તમામ દર્દીઓને કોન્સ્તાંતાની હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, અને બપોર સુધી આગ પર પણ નિયંત્રણ મેળવી લીધો છે. ત્યાના સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટે એત નિવેદનમાં જણાવ્યું હતું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ
Show comments