Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારી પત્નીને મારી 7 ગોળીઓ જે બાથરૂમમાં ન્હાઈ રહી હતી

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (16:52 IST)
આગરાથી મોટા સમાચાર સામે આવી છે. મંગળવારે બપોરના સમયે એક યુવકે તેમની પત્નીને ગોળી મારીને હત્યા કરી નાખી. ઘટનાને ત્યારે અંજામ આપ્યો, જ્યારે પત્ની બાથરૂમમાં ન્હાવી રહી હતી. પતિએ સતતા 7 ગોળીઓ મારી. ગોળીઓની આવાઝા સાંભળીને આસપાસના વિસ્તારના લોકો ભાગીને ઘરે આવી ગયા. આરોપી પતિ બાઈકથી ભાગી ગયો. 
 
તે પછી તેમના પરિચિતની પાસે પહોચ્યો. તે લોકોને તેણે જણાવ્યુ હુ મારી પત્નીનો મર્ડર કરીને આવ્યો છુ. તેના પર તે લોકોએ તેને પકડીને પોલીસને જાણકારી આપી. પોલીસએ આરોપીને પકડી લીધો. તેને પૂછતાછમા જણાવ્યુ કે પત્ની તેની વાત નથી માનતી. દરેક વાત પર ઉલ્ટો જવાબ આપતી હતી. આ વાતથી દુખી થઈને મે તેને મારી નાખ્યો. 
 
પત્ની નીતૂ પરા બાથરૂમની અંદર બંદૂકથી ફાયરિંગ
સદરના દુર્ગામાં મહેંદ્ર સિંહ રાઠોર રહે છે. મહેંદ્રએ CRPF થી VRSલીધો હતો. તે પછી તે એક બેંકમાં ગાર્ડની નોકરી રહ્યો હતો. તેમના બે દીકરા છે. મોટા દીકરાનો એક્સીડેંટા થઈ ગયો હતો. તેના પરા નાના દીકારા તેને હોસ્પીટલ લઈને ગયો હતો. વહુ પૂજા પહેલી માળા પર રૂમમાં કામા કરી રહી હતી બપોરમાં પત્ની બાથરૂમમાં નહાવી રહી હતી. તેના વચ્ચે મહેંદ્ર સિંહએ તેમની બંદૂકથી તેના પર ફાયરિંગા કરી નાખી.  
 

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments