Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં મેટ્રો અને બસોમાં મહિલાઓને મફત મુસાફરી કરવાની સુવિદ્યા, કેજરીવાલનુ એલાન

Webdunia
સોમવાર, 3 જૂન 2019 (13:25 IST)
દિલ્હીમાં આગામી વર્ષની શરૂઆતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આમ આદમી પાર્ટી  (AAP)ની સરકારે મોટુ એલાંકર્યુ. દિલ્હી સરકાર મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસોમાં ફ્રી મુસાફરીની ભેટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પ્રેસ કોંફ્રેંસમાં આનુ એલાન કર્યુ. 
 
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવ કરે છે. દિલ્હી સરકાર દિલ્હી મેટ્રો અને ડીટીસી બસમાં મહિલાઓને ભાડામાંથી છુટકારો અપાવાઅ માટે મફત યાત્રાનો નિર્ણય કર્યો છે. જેનાથી તેમને સાર્વજનિક પરિવહનના ઉપયોગ માટ પ્રોત્સાહન મળશે.  મહિલાઓને ફ્રી મુસાફરીમાં ડીએમઆરસેને થનારા નુકશાનની ભરપાઈ દિલ્હી સરકાર કરશે. 
 
મહિલાઓની સુરક્ષા માટે 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે એક તો સીસીટીવી કેમરા લગાવવા માટે અઢી વર્ષથી પ્રયત્ન થઈ રહ્યો છે. દોઢ લાખ સીસીટીવી લગાવવાનુ ટેંડર આપ્યુ હતુ. 70 હજાર સીસીટીવીનો સર્વે થઈ ચુક્યો છે.  કેજરીવાલે કહ્યુ કે 8 જૂનથી કેમરા લાગશે અને ડિસેમ્બર સુધી લાગવાની આશા છે. 
 
બસ અને મેટ્રોમાં કુલ મુસાફરોમા 33 ટકા મહિલાઓ હોય છે. જેના મુજબ મેટ્રોમાં મહિલાઓને મફત યાત્રાની સુવિદ્યા આપવાથી એક હજાર કરોડ પ્રતિવર્ષનો ખર્ચ આવશે જ્યારે કે લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ બસને લઈને સરકાર પર આવશે. અનુમાન છેકે મહિલાઓ માટે દિલ્હી મેટ્રો અને ડીટીસીની બસમાં આ યોજનાને લાગૂ કરવામાં સરકાર પર દર વર્ષે લગભગ 1200 કરોડ રૂપિયાનો બોઝ પડશે. 
 
દિલ્હી સરકારે આ યોજનાને લાગૂ કરવા માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને પુછ્યુ કે આ યોજનાને કેવી રીતે લાગુ કરી શકાય છે. આ માટે મફત પાસની વ્યવસ્થા રહેશે કે પછી અન્ય કોઈ વિકલ્પ હશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

આગળનો લેખ
Show comments