Webdunia - Bharat's app for daily news and videos

Install App

Death of a child- માસૂમના મોઢામાં ગરોળી ઘુસી જતા મોત

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (11:43 IST)
માસૂમના મોઢામાં ગરોળી ઘુસી જતા મોત -છતીસગઢના કોરબામાં એક બાળકના મોઢામાં ગરોળ ઘુસી જવાથી મોત થઈ ગઈ. બાળકની ઉમ્ર ત્રણ વર્ષ હતી, ઘટનાના સમયે બાળક સૂઈ રહ્યો હતો. તે દરમિયાના તેના મોઢામાં ગરોળી ઘુસી ગઈ.  જણાવવામાં આવી રહ્યું છે કે રાજકુમાર સાંડેનો આખો પરિવાર નાગીનભાંટામાં રહે છે. પરિવારમાં બે ભાઈ-બહેનોમાં સૌથી નાનો જગદીશ ત્રણ વર્ષનો હતો. તે ઘરમાં ખાટલા પર સૂતો હતો.

તેની માતા નજીકની દુકાને વસ્તુઓ ખરીદવા ગઈ હતી. આ દરમિયાન માસૂમના મોંમાં એક ગરોળી ઘુસી ગઈ, જેના કારણે તેનું મોત થઈ ગયું.

રાજકુમાર પાંડે તેની પત્ની અને બાળકો સાથે નગીનભાંથા વિસ્તારમાં રહે છે. બે ભાઈ-બહેનમાં સૌથી નાનો જગદીશ (3 વર્ષ) સોમવારે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે માતા દુકાને કોઈ વસ્તુ લેવા ગઈ હતી. આ દરમિયાન બાળકના મોંમાં ગરોળી ઘુસી ગઈ, જેના કારણે તેનું મોત થઈ ગયું. સમાચાર મળતા જ વિસ્તારના લોકો રાજકુમારના ઘરે પહોંચી ગયા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

આગળનો લેખ
Show comments