rashifal-2026

Dark Parle G- પારલે જીનો ડાર્ક રેપર -રે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી

Webdunia
બુધવાર, 6 માર્ચ 2024 (18:35 IST)
Dark Parle G- ભારતીયોએ તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત પારલે જી (Parle -G) નો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ આ વખતે પાર્લે-જીના નવા વેરિઅન્ટના રેપરે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. આ બાબતે યુઝર્સ 
 
વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી. અહીં આ જાણવું જરૂરી છે કે પારલે-જી લગભગ 85 વર્ષ જૂનું બિસ્કિટ છે, જેને લોકો સવાર-સાંજના નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે અને અત્યાર સુધી તે સૌથી વધુ વેચાતી બ્રાન્ડમાં સામેલ છે.
 
કેટલાક લોકોએ X પર અવિદ્યમાન ઉત્પાદનોની કાલ્પનિક સમીક્ષાઓ પણ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'ના એક યુઝરે કહ્યું, "પાર્લે જી એકદમ ડાર્ક રંગ નુ થઈ ગયું છે".

<

Whats Dark Parle-G now pic.twitter.com/y8pLWk6O9f

— Ramen (@CoconutShawarma) March 5, 2024 > async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments