Webdunia - Bharat's app for daily news and videos

Install App

Covid 19 India Live Updates: અમેરિકામાં કોરોના વાયરસ બન્યો વધુ ભયાનક, છેલ્લા 24 કલાકમાં 100 થી વધુના મોત

Webdunia
સોમવાર, 23 માર્ચ 2020 (08:23 IST)
ચીનના વુહાનથી લઈને વિશ્વના લગભગ તમામ દેશોમાં ફેલાયેલો કોરોના વાયરસ ભારતમાં સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 400 ની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના 137 થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ મૃત્યુઆંક પણ ચારથી સાત થઈ ગયો છે. રવિવારે મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાંથી મૃત્યુનાં નવા કેસ બહાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં મોતનો આંકડો વધીને બે થઈ ગયો છે. અત્યાર સુધીમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અન્ય 24 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
 
- ભારતીય રેલ્વેએ કોરોના વાયરસના વધતા જતા ચેપને અટકાવતા 31 માર્ચ સુધી દેશભરની પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે.
- યુ.એસ. માં, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 100 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
-આરોગ્ય મંત્રાલય અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 74 કેસ નોંધાયા છે. ત્યારે કેરલમાં સાત વિદેશી નાગરિકો સાથે જોડાયેલા 52 કેસ છે. દિલ્હીમાં વિદેશી સહિત 30 લોકોને ચેપ લાગ્યો છે જ્યારે યુપીમાં વિદેશી સહિત 27 કેસ નોંધાયા છે.
-તેલંગાણામાં 11 વિદેશી સહિત 22 નાં ચેપનાં કેસ નોંધાયા છે જ્યારે રાજસ્થાનમાં 24 કેસ નોંધાયા છે. હરિયાણામાં 21 કેસ છે જેમાંથી 14 વિદેશી છે. કર્ણાટકમાં 26 લોકોને વાયરસથી ચેપ લાગ્યો હતો. પંજાબમાં 21 અને લદાખમાં 13 ચેપ લાગ્યાં છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments