rashifal-2026

Coronavirus Updates- દેશમાં કોરોના કેસમાં આવી કમી 24 કલાકમાં નોંધાયા 2.58 લાખ કેસ ઓમિક્રોન કેસ 8 હજાર પાર

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (09:34 IST)
દેશમાં કોરોના (Corona) અને ઓમિક્રોન  (Omicron) ના તીવ્રતાથી વધી રહ્યા કેસની વચ્ચે રાજ્યએ પ્રતિબંધમાં સખ્તી કરી છે. કોવિડના દૈનિક કેસ ઘણા દિવસોથી 2.5 લાખથી વધારે નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089  નવા કેસ સામે આવ્યા છે. તેમજ 385 લોકોની આ મહામારીની ચપેટમાં આવવાથી મોત થઈ ગઈ. આ દરમિયાન 1,51,740 કોરોના દર્દીઓની રિકવરી થઈ.  
 
ગઈકાલની સરખામણીએ દેશમાં 13,113 ઓછા કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે દેશમાં કોવિડ-19ના 2,71,202 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના આંકડા વધીને 8,209 થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, દરેક નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાયરસની આ લહેર મુખ્યત્વે ઓમિક્રોનને કારણે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments