Festival Posters

વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ, CBSE 10 માં ધોરણની પરીક્ષા આવતા વર્ષથી 2 વાર થશે, મહિનાનુ નામ પણ જાણી લો

Webdunia
બુધવાર, 25 જૂન 2025 (16:33 IST)
CBSE EXAM 2026
સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ 10મા ધોરણની બોર્ડ પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. 2026 થી 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર થશે. પરીક્ષાનુ પહેલુ ચરણ ફેબ્રુઆરીમાં આયોજીત કરવામાં આવશે. ત્યારબાદ મે માં બીજા ચરણમાં આયોજીત કરઆમાં આવશે.  બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યક્રમ પર આયોજીત કરવામાં આવશે. બંને પરીક્ષાઓ પુર્ણ પાઠ્યક્રમ પર આયોજીત કરવામાં આવશે. પહેલુ ચરણ સ્ટુડેંટ્સ માટે અનિવાર્ય રહેશે. બીજી બાજુ બીજુ ચરણ સ્ટુડેંટ્સ માટે વૈકલ્પિક રહેશે.  
 
CBSE ના ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાના નવા ધોરણો મુજબ, આંતરિક મૂલ્યાંકન (Internal assessments) ફક્ત એક જ વાર લેવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments