Festival Posters

CBSE Board Result 2019: સીબીએસઈ 12માં ધોરણનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (12:50 IST)
સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ  (CBSE Result 2019) 1 વાગ્યે રજુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિણામ 1 વાગ્યે રજુ કરવામાં આવશે.   CBSE Boardના 12મા ધોરણનુ પરિણામ cbse.nic.in અને cbseresults.nic.in પર રજુ કરવામાં આવશે.  સ્ટુડેંટ્સ આ વેબસાઈટ પર જઈને જ રિઝલ્ટ જોઈ શકશે. પરિણામ 
 
(CBSE Board 10th, 12th Result) ચેક કરવા માટે સ્ટુડેંટ્સનો રોલ નંબર સબમિટ કરવો પડશે. સીબીએસઈ બોર્ડની પરિક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈને 4 એપ્રિલ સુધી ચાલી અહ્તી.  સીબીએસઈ ધોરણ 10 અને 12 માટે 31 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે CBSE  એ ગયા વર્ષે 10માનુ પરીક્ષા પરિણામ 29 મે 2018ના રોજ રજુ કર્યુ હતુ.   ગય વર્ષે 10માની પરિક્ષામાં 86.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બીજી બાજુ 12માની પરીક્ષામાં 83.01 સ્ટુડેંટ્સને સફળતા મળી હતી. 
 
CBSE Board Result 2019 આ રીતે ચેક કરો 
 
સ્ટેપ 1  - પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઈટ  cbse.nic.in અથવા cbseresults.nic.in પર જવુ પડશે. 
સ્ટેપ 2 - વેબસાઈટ પર આપવામાં આવેલ પરિણામના લિંક પર ક્લિક કરવુ પડશે 
સ્ટેપ 3 -  તમારો રોલ નંબર ભરીને સબમિટ કરવો પડશે. 
સ્ટેપ 4 - હવે તમે પરિણામ જોઈ શકશો 
સ્ટેપ 5 - તમે ભવિષ્ય માટે પરિણામની પ્રિંટ આઉટ પણ લઈ શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

આગળનો લેખ
Show comments