Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપા નેતાની પત્નીને ફાયરિંગમાં મોત, UP પોલીસના ઈંસ્પેક્ટર સાથે 5 ઈજાગ્રસ્ત

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (14:45 IST)
ખનન માફિયાનો પીછો કરતા ઉત્તરાખંડ પહોંચી યુપી પોલીસના એનકાઉંટરમાં એક ભાજપા નેતાની પત્નીની મોત થઈ ગઈ. જે સમયે ફાયરિંગ થઈ મહિલા ડ્યુટીથી પરત આવી રહી હતી. UP પોલીસને સમાચાર મળતા પર પોતે જ ઑપરેશન પ્લાન કર્યુ હતુ પણ એનકાઉંટર દરમિયાન માફિયાએ 12 પોલીસકર્મીને આશરે એક કલાક સુધી બંધલ્ક બનાવી રાખ્યુ. પોલીસની ગાડી સળગાવી દીધી. હથિયાર લૂંટ્યા. મહિલાની મોતથી ગ્રામીનાના ગુસ્સાના ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયુ. 
 
 
વિવાદ દરમિયાન પોલીસને માફિયા જફર જોવાયુ. ત્યારે ફાયરિંગ શરૂ થઈ ગઈ. આ દરમિયાન ભુલ્લરની પત્ની ગુરજીત કૌર (28 વર્ષ) ડ્યુટી કરીને પરત આવી રહી હતી. તેને ગોલી લાગી ગઈ. પરિજન તેને હોસ્પીટલ લઈ ગયા જ્યાં તેને પ્રાઈવેટ ડાક્ટરએ તેને મૃત જાહેર કરી નાખ્યુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

ગેંગસ્ટર છોટા રાજનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

America- મૅકડોનાલ્ડ બર્ગરના કારણે અમેરિકામાં એકનું મોત, 49 બીમાર

આગળનો લેખ
Show comments