Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટીમાં છોકરીની લાશ ભરી તેની પર ચબૂતરો બનાવીને તેના પર જ સૂઈ ગયો બોય ફ્રેંડ !

Webdunia
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (13:52 IST)
ભોપાલ- એક દિલને દહલાવનારી  ઘટનામાં રિટાયર્ડ ડીએસપીના દીકરાએ લિવ ઈન રિલેશનમાં રહેતી એક છોકરીની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે ઘરમાં જ ચબૂતરો બનાવી લાશને દાટી દીધી. 
પોલીસ સૂત્રોએ જણાવ્યુ  કે આશરે સાત કલાક કડક  પૂછ્પરછ પછી ઉદયને  આકાંક્ષાની હત્યા કરીને પોતાના  જ બેડરૂમમાં એક સીમેંટનો ચબૂતરો બનાવીને તેમના દાંટી દેવાની વાત સ્વીકારી લીધી. 
ઉલ્લેખનીય છે કે  આઈઆઈટી  દિલ્લીથી પાસ ઉદયનના પિતા ભારત હેવી ઈલેક્ટ્રિકસ લિમિટેડ ભેલ (ભોપાલ)થી સેવાનિવૃત કર્મચારી છે. તેમની માતા છત્તીસગઢ પોલીસમાં ઉપપોલીસ અધીક્ષક પદથી સેવાનિવૃત થઈને હવે અમેરિકામાં રહી રહ્યાછે. બેરોજગાર હોવા  છતાંય શ્રીમંત બનવાનો શોખીન ઉદયન અહીં એકલો રહેતો હતો. પોલીસને તેના ઘરેથી બે મોંઘી કાર મળી છે. 
 
પોલીસ મુજબ ઉદયને  જણાવ્યું કે તેની આકાંક્ષા સાથે  ફેસબુક પર મિત્રતા થઈ હતી. તેને જૂનમાં આકાંક્ષાને ભોપાલ બોલાવી અને બન્ને તે ના મકાનમાં લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા. ડિસેમ્બરમાં ચરિત્ર શંકાને લઈને તેને તેમનો પરસ્પર વિવાદ થયા પછી આકાંક્ષાની હત્યા કરી નાખી. ત્યારબાદ તેની લાશને એક બોક્સમાં  બંધ  કરી તેની ઉપર સીમેંટનો ચબૂતરો બનાવી દીધો. ઉદયન આ ચબૂતરા પર પથારી કરી સૂતો હતો. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments