Festival Posters

Video Bageshwar Dham: હું કોઈથી ડરતો નથી', બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરોપો પર કહ્યું- લોકોએ ભગવાનને છોડ્યા નથી

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:04 IST)
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત કથાવાચક આચાર્ય ધીરેંન્દ્ર શાસ્ત્રીએ તેમના ઉપર ઉપડી રહ્યા આરોપો પર સફાઈ રજૂ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ  હું કોઈથી ડરતો નથી', તેણે કહ્યુ કે લોકોએ તો ભગવાન પર પણ સવાલ ઉપાડ્યા 
 
મહારાષ્ટ્રની એક સંસ્થાએ ધીરેંદ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના આરોપ લગાવતા તેણે પડકાર આપી હતી કે તે નાગપુરના મંચ પર આવીને તેમના ચમત્કારોને જોવાવે. જો આવુ નહી કરી શકે તો મુકદ્દમાનો સામનો કરવા તૈયાર રહો. ધીરેન્દ્ર શાસ્ત્રી આ પડકાર પર ત્યાં નથી પહોંચ્યા અને પરત આવી ગયા. તેના પર કહેવાયુ કે ધીરેંન્દ્ર શાસ્ત્રી ડરીને ભાગી ગયા. સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને વિરોધમાં લોકો ઘણુ બધુ લખી રહ્યા છે. 
<

खुला चैलेंज…नागपुर विवाद पर दी चेतावनी…नकारात्मक लोगो को दिखाया रास्ता…https://t.co/dlxpAWuAaB#bageshwardhamsarkar @NavbharatTimes @aajtak @News18India @NewsNationTV @TOIMumbai @ZeeNews @ANI @TOI_Nagpur @DDNewslive @TheLallantop

— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 17, 2023 >
લોકોએ ભગવાનને નથી મૂકયો 
આખા વિવાદને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ અનાદિ કાળથી લોકોએ ભગવાન રામને છોડ્યા નથી. આ દેશ ભારત એ દેશ છે જ્યાં ભગવાન રામને તેના અસ્તિત્વના પુરાવા માટે પૂછવામાં આવ્યું. અયોધ્યા માટે પુરાવા માંગવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણને બક્ષવામાં આવ્યા ન હતા, તેઓ તાંત્રિક અને ચમત્કારિક કહેવાયા, તેથી અમે માનીએ છીએ  એવું છે કે આપણે સામાન્ય લોકો છીએ, તેઓ આપણને ક્યારે છોડશે?
 
સમગ્ર ઘટના સમજો 
મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથા વાચક છે. તે દાવો કરે છે કે તે મનની વાત જાણી લે છે. તેમની કથાના વીડિયો ખૂબ વાયરલ થતા રહે છે. જેમાં તે આવુ કરતા જોવાય છે. પ્રસિદ્ધી વધી તો  ધીરેન્દ્ર શાસ્ત્રીને દેશના વિવિધ રાજ્યોમાંથી કથા માટે ફોન આવવા લાગ્યા. આવી જ એક વાર્તામાં નાગપુર ગયા હતા. આ વાર્તા 13 જાન્યુઆરી સુધી ચાલવાની હતી, પરંતુ શાસ્ત્રી 11 જાન્યુઆરીએ જ પરત ફર્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments